હાર્દિક જી રાવલ
પ્રકાશિત સાહિત્ય
51
વાચક સંખ્યા
58,981
પસંદ સંખ્યા
10,510

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

મારૂ નામ હાર્દિક ગીરીશ ભાઈ રાવલ. આમતો મૂળ હુ સુરેન્દ્રનગર નો પણ છેલ્લા પાંચ વરસ થી અમદાવાદ માં રહુ છુ. અભ્યાસ માં MBA કર્યું Finance સાથે પણ લખવાનો શોખ મને MBA દરમિયાન જ જાગ્યો હતો. શોર્ટ સ્ટોરી લખવી એ મારો શોખ છે, મારી શોર્ટ સ્ટોરી ના પાત્રો ઘણે ખરે અંશે ક્યાંક ને કયાંક મને મળેલા માણસો માંથી જ હોય છે. મને કાલ્પનિક દુનિયા માં રહેવું ગમે છે પણ તેના કારણે હુ હકીકત માં તેની કોઈ અસર થવા દેતો નથી. હા મારા કાલ્પનિક પાત્રો ને કંઈક અંશે જીવવાનો પ્રયત્ન કરૂ છુ. મને ક્રિકેટ જોવાનો ગાંડો શોખ છે અને મહેન્દ્રસિંહ ધોની મારો આદર્શ છે. મને રાજકારણ થી નફરત છે. હુ બઉ જલ્દી લોકો સાથે લાગણી ના સબંધો બાંધી લઉ છુ અને તેનાજ કારણે ઘણીવાર દુઃખી થવાનો પણ વારો આવેછે. ધીમે ધીમે તમે મને ઓળખશો અને ત્યારેજ તમે મારા વિશે વધુ કહેશો એવી આશા અને મારા દરેક લખાણ ને પ્રતિભાવ આપશો તેથી હુ તેમાં સુધારા વધારા કરી શકીશ. 


મહાકવિ પ્રેમાનંદ

5,410 ફોલોઅર્સ

વૈભવ અમીન

1,891 ફોલોઅર્સ

ટીમ પ્રતિલિપિ

7,239 ફોલોઅર્સ

Shailesh Chaudhary

1 ફોલોઅર્સ

Rajesh Raval

0 ફોલોઅર્સ

vaishali

8 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.