સરલ સુતરિયા
પ્રકાશિત સાહિત્ય
10
વાચક સંખ્યા
12,024
પસંદ સંખ્યા
2

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નામ : સરલાબેન સુતરિયા  અભ્યાસ : B.A શહેર : વડોદરા  હું ગૃહિણી છું. વાંચન અને લેખનનો ખુબ શોખ છે. વડોદરા રહું છું .  અમારી સંસ્થા '' ઝણકાર કલા કેન્દ્ર '' જે મહિલાઓ દ્વારા સંચાલિત અને  મહિલાઓ માટે જ કાર્યક્રમ કરે છે એમાં સહમંત્રી ( Jn Sec ) છું. ઉપરાંત અમે ચાર બહેનો '' યુનાઇટેડ વે ''ના સાથ અને સહકારથી સરકારી શાળાના 1 થી 4 ધોરણના બાળકોને , ઇતર વાંચનમાં રસ લેતા કરવા માટે એક પ્રોજેક્ટ કરીએ છીયે.  અમારી સંસ્થા લાયબ્રેરી પણ ચલાવે છે , જે માત્ર ને માત્ર મહિલાઓ જ ચલાવે છે. જેના 500 સભ્યો છે


Jitesh Donga

7,020 ફોલોઅર્સ

Harshad Shah

61 ફોલોઅર્સ

ހހ ހހ

28 ફોલોઅર્સ

daxa panchal

65 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.