વલીભાઈ મુસા
પ્રકાશિત સાહિત્ય
121
વાચક સંખ્યા
130,944
પસંદ સંખ્યા
2,798

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નામ : વલીભાઈ મુસા સરનામું : ૧૦૫, નસીર રોડ, મુ.પો. કાણોદર, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા, ગુજરાત                  (ભારત)  પીન – ૩૮૫ ૫૨૦ ઉંમર : ૭૩ વર્ષ શૈક્ષણિક લાયકાત : બી.એ. (ઓનર્સ); એમ.એ.(Dropped) વ્યવસાય : વેપાર (ઓટોમોટિવ, હોટલ્સ, કન્સ્ટ્રક્શન), કૃષિ. સ્ટૉક માર્કેટ સાહિત્યિક પ્રવૃત્તિ : વાર્તા મેગેઝિન અને કોલેજ મેગેઝિનમાં નવલિકાઓની પ્રસિદ્ધિ, “William’s Tales”  અને “વલદાનો વાર્તાવૈભવ” શીર્ષકે બ્લોગ્ઝ, જેમાં ૫૫૦ જેટલી સ્વરચિત કૃતિઓ પ્રસિદ્ધ કરી છે. મુદ્રિત સ્વરૂપે કોઈ પુસ્તક પ્રસિદ્ધ કર્યું નથી, પણ ૧૩ ઈબુક પ્રસિદ્ધ કરી છે. હાલમાં ‘વેબગુર્જરી’ સાહિત્ય વિભાગના મુખ્ય સંપાદક અને પ્રુફરીડર તરીક સેવાઓ આપવા ઉપરાંત ’વલદાની વાસરિકા’ શ્રેણીએ ગુજરાતી ભાષાવિષયક લેખો લખું છું.   લેખનના સાહિત્યપ્રકારો : નવલિકા, નિબંધ, કાવ્ય, વિવેચન, હાસ્યલેખો, હાસ્યહાઈકુ, વ્યંગ્ય કાવ્યો, ભાષાવિષયક લેખો સંપર્ક સૂત્રો : - ફોન નંબર :- ૯૩૨૭૯ ૫૫૫૭૭ (મો.) ,   ૯૧ ૨૭૪૨ ૨૪૨૯૭૭ (ઘર) ઈ મેઈલ Id -   musawilliam@gmail.com બ્લોગ : (૧)  William’s Tales – http://musawilliam.wordpress.com          (૨) વલદાનો વાર્તાવૈભવ  - http://musavalibhai.wordpress.com


Urvashi Trivedi

982 ફોલોઅર્સ

પ્રતિલિપિ

9,960 ફોલોઅર્સ

વૈભવી જાની "બરખા"

1,920 ફોલોઅર્સ

Miss lekhini

2,819 ફોલોઅર્સ

AM

21 ફોલોઅર્સ

Shraddha Vyas Shah

113 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.