લતા ભટ્ટ
પ્રકાશિત સાહિત્ય
74
વાચક સંખ્યા
99,136
પસંદ સંખ્યા
145

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

લતાભટ્ટ અભ્યાસઃએમ.કોમ.બી.એડ વતનઃભાવનગર ઇમેઇલએડ્રેસઃlatabhatt108@yahoo.com     પ્રકાશિતકૃતિઃ ૧.અનુભૂતિ(કાવ્યસંગ્રહ) ૨.દેવકી ન બન સકે તો જશોદાબને (ચાઇલ્ડ એડોપ્શનને પ્રોત્સાહન આપતા નાટકોનો સંગ્રહ) ૩.રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) ૪.અડકો દડકો(બાળકાવ્યસંગ્રહ) ૫.ઢીગલી મારી રિસાણી (બાળકાવ્યસંગ્રહ) ૬.હીપ હીપ હૂર્રે (બાળકાવ્યસંગ્રહ) ૭.બાળ અમે નાના (બાળકાવ્યસંગ્રહ)   પારિતોષિક ‘દીવાદાંડી’(નાટકસંગ્રહ)ને મુંબઇની કલાગુર્જરી દ્વારા ગિરાગુર્જરી પારિતોષિક સ્પર્ધાનું દ્વિતિય પારિતોષિક (હસ્તપ્રત) હીપ હીપ હૂર્રે બાળ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનુ તૃતિય પારિતોષિક   આકાશવાણી પ્રસારિત નાટક ,કાવ્યો,વાર્તા આકાશવાણી માન્ય નાટ્યલેખિકા આકાશવાણી આયોજિત કવિસંમેલન અને હાસ્યકવિ સંમેલનમાં આમંત્રણ અને ઉપસ્થિતિ   અન્ય પ્રકાશિત ,દિવ્યભાસ્કર,તમન્ના ,ભાવિકપરિષદ,કવિલોક, બાલસૃષ્ટિ, ફિલીંગ્સ વગેરે સાપ્તાહિકમાં વાર્તા,હાસ્યલેખ બાળગીતો., ઉખાણા  


Lata Bhatt

2 ફોલોઅર્સ

Mahesh Shah

0 ફોલોઅર્સ

Radha Patel

128 ફોલોઅર્સ

Nayana Vekariya

13 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.