નટવર મહેતા
પ્રકાશિત સાહિત્ય
14
વાચક સંખ્યા
40,058
પસંદ સંખ્યા
1,641

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

હું નટવર મહેતા, ગરવો ગુજરાતી ને મારી ભાષા છે ગુજરાતી, આવી પડ્યો અહિં ન્યુ જર્સી, યુએસ ખાતે.. હાલે હું દુનિયાની સહુથી મોટામાં મોટી કોસ્મેટિક કંપની લો’રિયાલમાં પ્રોજેક્ટ લિડરની સેવા બજાવી રહ્યો છું. મુખ્યત્વે પેકેજ કોમ્પેટિબિલીટી અને એરોસોલ-સંશોધન અંગેની કામગીરી કરૂં છું. આમ તો ખેતીવાડીનો અનુસ્નાતક પણ ગુજરાતીમાં વાર્તા, કવિતા,ગઝલો લખું…ખાસ કંઈ પ્રકાશિત થયું નથી!! મારી વાર્તાઓ આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું અને આપનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા સેવું છું..આપ સહુ મને પ્રોત્સાહિત કરશો એવી પ્રાર્થના…


Dipak Bhimajiyani

5 ફોલોઅર્સ

Yogesh Patel

2 ફોલોઅર્સ

Arvind Nirmal

10 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.