Dipal શાહ
પ્રકાશિત સાહિત્ય
50
વાચક સંખ્યા
166,500
પસંદ સંખ્યા
0

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ગુજરાતી ભાષામાં મારી રુચિ મારા માતા-પિતા ને આભારી છે. નાનપણથી જ લેખન મારો શોખ રહ્યો છે. પરંતુ એની પૂર્તિ પ્રતિલિપિ ના મંચ દ્વારા થ‌ઈ છે. મારી શરુઆત અને તમારો સહકાર બંને મારા માટે અમૂલ્ય છે. ક્યાંક મારા અનુભવો અને ક્યાંક મારી સર્જનાત્મક તા મારા લેખન માં તમને દેખાશે. મારો પ્રયત્ન બને ત્યાં સુધી સમાજ ના સારા પાસા ને આગળ લાવવનો રહેશે. પરંતુ ક્યારેક ક્યાંક સમાજ ની વાસ્તવિકતા નકારાત્મક સ્વરુપે આવી શકે છે. હું માત્ર પ્રેમ પર જ નહિ પણ સમાજ ના એવા તમામ મુદ્દાઓ આવરી લેવા માંગુ છું જેના માટે માણસ ના મગજ માં મનોમંથન ચાલતું રહે છે.


Mr. Nakum (S'kumar)

229 ફોલોઅર્સ

Nishith Patel

99 ફોલોઅર્સ

Dhrupa Patel

12 ફોલોઅર્સ

Sohil Dal

4 ફોલોઅર્સ

Jignesh Soni

2 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.