ડૉ ભસ્માંગ ત્રિવેદી
પ્રકાશિત સાહિત્ય
3
વાચક સંખ્યા
12,530
પસંદ સંખ્યા
256

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નામ : ડો. ભસ્માંગ કે. ત્રિવેદી વ્યવસાય : વેટરીનરી ડોક્ટર  શહેર : રાજકોટ શોખ : વાંચન,સંગીત સાંભળવાનો તથા ગાવાનો ( જો કોઈ સાંભળે તો ),ડાન્સ જોવા તથા પરફોર્મ કરવાનો બંન્ને,કોલેજ સુધી સ્ટેજ પર એક્ટીંગ કરેલ હોઈને ફરીથી કોઈ સારો સ્કોપ મળે તો ફરીથી સ્ટેજ પર સક્રિય થવાની ઈચ્છા ખરી,પ્રવાસનો શોખ અને સૌથી છેલ્લે લેખનનો જેમાં ફેસબુક પર લખતા લખતાં જ એક વાર્તા કોમ્પી ટીશનમાં "પેરાશુટ" નામની સ્ટોરી લખેલ કથાકડી માટે નિવારોઝીન બેનનો પ્રેમાગ્રહ હોવાથી ૧૩ મી કડી લખીને આ કથાકડી ફેમીલીનો હિસ્સો બનવાનો ખુબ જ આનંદ અનુભવું છું.આભાર. ઇ મેઇલ આઇ ડી : bhasmangt@gmail.com


Dave jaya dave "" જીયા""

3,054 ફોલોઅર્સ

Inal

191 ફોલોઅર્સ

વિશ્વાસ પરમાર

42 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.