કેતન દેસાઈ
પ્રકાશિત સાહિત્ય
16
વાચક સંખ્યા
9,013
પસંદ સંખ્યા
1,158

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નામ : કેતન જયંતિલાલ દેસાઇ  જન્મ સ્થળ : સુરત ભણતર : D.M.E. / B.E. ( Mechanical )- B.V.M-Vallabhvidhyanagar નોકરી/ધંધો : નોકરી હોદ્દો : DGM-PURCHASE તત્કાલિન કંપની : ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ- સુરત પાસ્ટ કંપનીઓ: (1)રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ (2) લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ  (3) બાટલીબોય એન્ડ કંપની (4) હીમસન ટેક્ષટાઇલ એન્જી. કંપની રહેઠાણ : સુરત , ગુજરાત મોબાઇલ નંબર : 9374726111, 9016337757 ઇમેલ :  (1) bhino.ehsaas@gmail.com (2) ketan.desai@gmail.com શ્રી કેતન દેસાઈ એ પ્રાથમિક અભ્યાસ સુરતમાં કરેલ ત્થા એન્જીનીયરીંગનો B.V.M-Vallabhvidhyanagar થી અભ્યાસ કરેલ.  આઠ -દશ વર્ષથી કાવ્ય વાંચન અને લેખન માં સતત રૂચી રાખતા લેખક કવિ કેતન દેસાઈ એ સાથે સાથે કવિતાના અછાંદસ લેખન કાર્ય પર પણ પોતાનું પદાર્પણ કરેલું હતું. તેઓ એમની અલગ અલગ વિષયો પર તેમની પોતાની લાગણીઓના ઝરણાનું ચિત્રણ કરેલ છે. તેઓ પ્રેમની સંવેદનાઓ પણ તે ઘણી સારી રીતે શબ્દોમાં ઢાળી શકે છે. તેમની કવિતાઓ દરેક સોસીયલ મેડિયા તેમજ ડીજીટલ ફલક પર તો સ્થાન પામેલ જ છે. અને તે દરેક રચનાઓ લોકોમાં પણ લોકપ્રિય થયેલ છે. તેમના વાચક ગણ , પ્રશંસક ગણ અને હિતેચ્છુઓની પ્રેરણા થકી તેમની પ્રથમ ઈ બૂક લોકાર્પણ કરી ચુક્યા છે કેતન દેસાઈએ પ્રેમ જેવા નાજુક વિષય પરના તેમના ૬૦ જેટલા અછાંદસ કાવ્યો આ સંગ્રહમાં આપ્યા છે. ત્યાર બાદ હિન્દીમાં कोहरा...तेरी यादों का....કાવ્ય સંગ્રહ લોકાર્પણ કરી ચુક્યા છે ..આમ તો એમણે અલગ અલગ વિષયો પર પણ કવિતાઓ લખેલ છે જેનું લોકાર્પણ હવે પછીના સમયમાં તેઓ કરશે. તેઓ વિવિધ વિષયો પર ના લેખ પણ આવતા વર્ષોમાં લોકાર્પણ આ જ ફ્લક પર કરશે.  તેઓ વિવિધ સંસ્થાઓમાં કવિતા વાંચન તથા વક્તવ્ય આપવા માટે ભાગ લઈ ચુક્યા છે વધુ માં તેઓ લોકો ને તેમના સામાજિક પ્રસંગ ને અનુરૂપ લખાણ પણ લખી આપવાનું કાર્ય કરે છે. રસ/રુચી/શોખ : કવિતા લેખન , આર્ટીકલ લેખન, લઘુ વાર્તા વાંચન (નેરેટર), ફ્રીલાન્સર ફેમીલી ટુર પ્લાનર(ટુર્સ-ટ્રાવેલિંગ), શોખ- ફોટોગ્રાફી, વિવિધ જ્યોતીશ શાસ્ત્ર ,હસ્ત રેખા વાંચન શોખ, હેલ્થ એન્ડ વેલ્નેસ - અલ્ટર્નેટીવ મેડીસીન સિસ્ટમ ,સામાજીક કાર્યકર્તા, મેડીટેશન સ્પીરીચ્યુલ ક્ષેત્ર , એજ્યુકેસન ફિલ્ડ વગેરે    આ સઘળા શ્રી કેતન દેસાઈ ના રસ રૂચી ના વિષયો છે.


Bhavin RajyaGuRu

1,122 ફોલોઅર્સ

Tamanna Ghanchi

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.