કુંજલ પ્રદીપ છાયા
પ્રકાશિત સાહિત્ય
10
વાચક સંખ્યા
7,602
પસંદ સંખ્યા
792

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

કુંજલ પ્રદિપ છાયા, ગાંધીધામ કચ્છથી, ફેશન ડિઝાઈન ડિપ્લોમાનો અભ્યાસ. દરેક પ્રકારની કળાઓ અને ભાષાઓ શોખ. આર્ટ-હોબી વર્કશોપ ચલાવું છું.. જન્મથી બરડ હાડકાંની બિમારીને લીધે શારીરિક તકલિફ હોવાથી. “લિટલ એંજલ”નાં હુલામણાં નામથી મિત્રો વચ્ચે ઈંન્ટરનેટ જગતમાં ઓળખાઉં છું. વિલ્ચેરનાં પૈડાંને કમજોરી સમજવાને બદલે પોતાના વિચારો અને આત્મવિશ્વાસથી દુનિયા સર કરવી છે. અગાઉ મમતા મેગેઝિન, વતનનો વારસો તથા કચ્છનાં અખબરોમાં અને ગુજરાતી વેબસાઈટમાં મારા લેખ અને વાર્તાઓ પ્રગટ થઈ છે; કવિતાઓ અને વાર્તાઓ લખીને મનનાં વિચારોને શાબ્દિક રવ આપું છું; કે જેને હું 'કુંજકલરવ' ઉપનામથી લખું છું. blog: https://kunjkalrav.wordpress.com


Korat Vishal

1 ફોલોઅર્સ

બંસી ત્રિવેદી

4 ફોલોઅર્સ

Kavin Shah

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.