કિરણ વી. મહેતા
પ્રકાશિત સાહિત્ય
2
વાચક સંખ્યા
1,477
પસંદ સંખ્યા
9

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ગુજરાતી વિષયના અધ્યાપક પિતાના પુત્ર. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ. ઍમ. ઍસસી. (રસાયણવિજ્ઞાન) ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ. શરૂઆતમાં તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક હતા. ત્યારબાદ છેલ્લાં સોળ વર્ષોથી સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુર (ગુજરાત)માં અધ્યાપક તરીકે છે.  તેઓ રસાયણવિજ્ઞાનમાં  સંશોધનકાર્ય કરી પીઍચ. ડી. થયા છે.  તેમનાં સંશોધનપત્રો રાષ્ટ્રીય—આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયાં છે. વાસ્તવલક્ષી વાર્તા, કવિતા, નિબંધ લેખનમાં રસ ધરાવે છે. તેમનાં વાર્તાઓ, લેખો, નિબંધો અને  કાવ્યો નવનીત સમર્પણ, નવચેતન, અખંડ આનંદ, કુમાર, સંદેશ(રવિપૂર્તિ), લોકસત્તા(રવિપૂર્તિ), ગુજરાત સમાચાર, જલારામદીપ,  હિંદુ મિલન મંદિર, ચાંદાપોળી, જીવનયજ્ઞ, પ્રગતિશીલ શિક્ષણ, રખેવાળ, હિંદુ મિલન મંદિર,  વિજય એકસપ્રેસ,  અંકુર,  મમતા,  સાધના,  કવિતા,  વગેરેમાં પ્રકાશિત થયેલાં છે.  વહેલી સવારનું આવરણ  કંઈક વિસ્મય અને  રહસ્યના ધુમ્મસથી આચ્છાદિત હોય છે. આવામાં પંખી સાચા દિલથી ઉત્સાહનું ગાન તરતું મૂકીને આખાયે પરિવેશને જીવંત બનાવી મૂકતું  હોય છે.  આ  નમણી સવારની આવી મધુર હલચલ અને આલબેલ આ  'ભાન ભૂલેલું પંખી'  કાવ્યમાં અભિવ્યકત થઈ છે. E-mail :     kiranvmehta@ymail.com


Tanvi Tandel

139 ફોલોઅર્સ

Rajesh Chauhan

114 ફોલોઅર્સ

Narendra Parmar

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.