ઉષા ઉદય પંડ્યા
પ્રકાશિત સાહિત્ય
17
વાચક સંખ્યા
36,899
પસંદ સંખ્યા
380

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

લેખિકા :ઉષા ઉદય પંડ્યા પરિચય : હું એક ગૃહિણી છું.પતિને એસ્ટેટના ધંધામાં મદદ કરું છું ,એક પુત્રની માં છું અને સામાન્ય જીવન જીવું છું.સાહિત્ય મારો શોખ છે. વાંચન,ગીત, સંગીત,નૃત્ય ,ચિત્રકામ જેવી કલાનો આનંદ ફુરસદના સમયે માણું છું..શાળા કોલેજમાં મારા લખાણોને ઇનામો પ્રાપ્ત થતા પણ તે પછી લખવાની આદત ફક્ત રોજીંદી ડાયરીમાં હતી જે ધીરે ધીરે હિસાબ કિતાબની ચોપડી  બનીને રહી ગઈ. આજ સુધી કોઈ લેખ,કવિતા કે વાર્તા પ્રકાશિત થયા નથી,મારું બધું જ લખાણ ફેસબુક પર છે જે મારા મિત્રો પસંદ કરે ત્યારે ખુશ થાઉં છું.મારો જન્મ ,ઉછેર અને જીવન બધું મહાનગરી મુંબઈમાં થવાના કારણે ક્યારેક મારી માતૃભાષામાં બીજી ભાષાઓની ભેળસેળ થઇ જાય છે,પણ બને ત્યાં સુધી શુધ્ધ ગુજરાતીનો મહાવરો જાળવી રાખું છું. સંપર્ક : ushapandya19@gmail.com


મરિયમ ધૂપલી

2,154 ફોલોઅર્સ

શ્રદ્ધા ભટ્ટ

5,828 ફોલોઅર્સ

Rimpal Patel

4 ફોલોઅર્સ

Rupal Chauhan

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.