ઉમાકાંત મહેતા
પ્રકાશિત સાહિત્ય
62
વાચક સંખ્યા
111,530
પસંદ સંખ્યા
4,356

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

પરિચયઃ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી! – બરકત વીરાણી…. ‘બેફામ’ જન્મ:- ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) જન્મ સ્થ:- અમદાવાદ શૈક્ષણીક કારકીર્દી અમદાવાદઃ- પ્રાથમિકઃ- નાનાભાઈ રાજારામ મ્યુ શાળા ખાડીઆ નંબર ૭ માધ્યમિકઃ- સીટી હાઈસ્કૂલ ખીજડાની પોળ. કૉલેજઃ- એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ કાર્ય ક્ષેત્ર વલસાડ:- ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિ:-સર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા પાંચ છ વર્ષથી (૨૦૦૯) પુત્ર /પુત્રીના પરિવાર સાથે.અમેરિકામાં વસવાટ.જીવન સંધ્યાએ જીવન સરિતાના વહેતા નિર્મળ શાંત સલીલમાં અતીતના વિતેલા વમળો નિરખી રહ્યો છું. “ઘર, ગામ કે વતનથી છૂટો નથી પડ્યો હું જીવું છું વિદેશમાં,” અમેરિકા આવવાનું પ્રયોજનઃ વાર્ધક્ય ની એકલતા મીટાવવા અને કૌટુંબીક હુંફ જાળવવા. સાહિત્યિક પ્રવૃતિઃ સાહિત્ય લેખનની દ્રષ્ટિએ ઉગતો અને ઉંમરની દ્રષ્ટિએ (૮૫) આથમતો ગુજરાતી સાહિત્યનો વાચક અને ચાહક છું અમેરિકાના 'ગુજરાત દર્પણ' ' ગુજરાત ટાઈમ્સ '' અને ભારતના અમદાવાદ ખાતેના "અખંડ આનંદ " જેવા સાપ્તાહિક અને માસિકોમાં તથા ગુજરાતી વેબસાઈટ > www.WebGurjari.in> તથા >www.pratilipi.com< ' સંકેત 'માં યથાવકાશે નિજાનંદે લખતો રહું છું. હું સીધ્ધ હસ્ત કે ઘડાએલ લેખક નથી .ઉરમાં ઉમંગ સાથે ઊર્મિ જાગૃત થતાં લેખનપ્રવૃતી કરૂં છું.


પ્રતિલિપિ

9,983 ફોલોઅર્સ

ઉર્વીશ કે સવાણી

2,312 ફોલોઅર્સ

Ahir Kanu

8 ફોલોઅર્સ

Hardik Chaudhari

20 ફોલોઅર્સ

Bhavin Patel "પાગલ"

1,883 ફોલોઅર્સ

Rameshwer Gupta

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.