આયુષી સેલાણી
પ્રકાશિત સાહિત્ય
48
વાચક સંખ્યા
213,396
પસંદ સંખ્યા
374

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

જિંદગીને એક લેખકની દ્રષ્ટિએ હંમેશ જોઈ છે. જીવનમાં થતા દરેક બનાવોને વાર્તા સ્વરૂપે ઉતારતી આવી છું અને વાર્તા, સાહિત્ય કવિતાઓથી જ જિંદગી મારી રંગાયેલી છે. હાલ કલર્સ ગુજરાતી સાથે ફિક્શન પ્રોડ્યૂસર તરીકે જોડાયેલી છું. આ પહેલા અમદાવાદ સિટી ભાસ્કર સાથે રિપોર્ટર તરીકે કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ ગુજરાતી મેગેઝીન કોકટેલ ઝીંદગી મેગેઝીનમાં મારી ફેશનની કોલમ પ્રકાશિત થઈ તેમજ રાજકોટના સાંધ્ય દૈનિક ગુજરાત મિરરમાં પણ મારી કોલમ વાર્તા સ્વરૂપે એક વર્ષ સુધી ચાલી. આ સાથે જ એક પોલોટીકલ સોશ્યિલ મીડિયા મેનેજ કરતી સંસ્થામાં પણ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર તરીકે જોડાયેલી છું.


Akshay Chaudhary

9 ફોલોઅર્સ

Vidhi Pala

261 ફોલોઅર્સ

હાર્દિક ગજ્જર

258 ફોલોઅર્સ

Miss lekhini

2,832 ફોલોઅર્સ

Hun Karan

0 ફોલોઅર્સ

parita patel

305 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.