અલ્પા જીતેશ તન્ના
પ્રકાશિત સાહિત્ય
108
વાચક સંખ્યા
36,293
પસંદ સંખ્યા
751

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

પરિચય- હું હાઉસ વાઈફ છું, એમ.કોમ સુધીનું એજ્યુકેશન છે, અછાંદસ રચનાઓ અને લઘુકથાઓ લખવી મને ગમે છે. I like smiling person, I live with these secrets of happiness: The best moment of my life is which I'm living now. The best wrok of my life is which I'm wroking now. "Aage bhi jane na tu piche bhi jane na tu.. jo bhi hai bas yahi ek pal hai.." Love, krishna and Truth r life for me. I don't like orthodox people. I BELIEVE THAT SMILE IS EASY WAY TO SOLVE PROBLEMS.. " વાંચી શકો તો વાંચજો હું ખૂબ ભરું છું ઊર્મિઓ બે શબ્દ વચ્ચે ની ખાલી જગ્યામાં" -કોઈ પણ સ્ત્રીનું આત્મ ગૌરવ- મને જાણવા માટે મારા લખેલા શબ્દો વચ્ચેની ખાલી જગ્યા પૂરનારું મૌન જાણવું પડશે, અવિવેકી વ્યક્તિઓને જાણવામાં રસ કે સમય કશું નથી મને, મારી સાથે વાત અણછાજતી વાત કરતા પહેલાં સો વાર વિચારવું પડશે, વાદ અને વિવાદ માં પડવું કદી નહીં ફાવશે મને, મારી સાથે ચાલવા માટે પારદર્શી સત્ય સાથે રાખવું પડશે, અતિ સરળ અને સહજ સાદગીસજ્જિત મન છેે મારી પાસે, મને જોતા પહેલાં નજર નું નિમ્નપણું છોડવું પડશે... અલ્પા જીતેશ તન્ના રાજકોટ.


Priyanka Parekh

0 ફોલોઅર્સ

Alpesh Patel

1 ફોલોઅર્સ

Hardik Chandrani

3 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.