અંકિત ગઢિયા
પ્રકાશિત સાહિત્ય
4
વાચક સંખ્યા
9,368
પસંદ સંખ્યા
71

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

અંકિત ગઢિયા "નિર્ભય", કૃષિ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ "નવસારી કૃષિ યુનિવર્સિટી" ખાતે પૂર્ણ કર્યો છે. મને ગુજરાતી ભાષામાં લખવાનો એક અનેરો શોખ છે. આથી બુક, લવ સ્ટોરી, કવિતાઓ અને શાયરીઓ લખતો આવ્યો છું. મનમાં આવે તે દિલથી અને કી-બોર્ડની મદદથી લખું છું, ક્યારેક સારૂ લખાય જાય તો ક્યારેક અતિશય સારૂ લખાય જાય છે (આવું લોકો કહે છે). કોમેડી કિંગ તરીકે અમુક લોકો ઓળખે, હસી-મજાક કરીને લોકોને હસાવવાં એક મારી આદત છે. એક્ટીંગએ મારી મનપસંદ કળા છે. કોલેજ લેવલે ૧૦ જેટલાં નાટકોમાં મહત્વનો ભાગ ભજવેલ છે અને સ્નાતક કક્ષાએ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડાલિસ્ટ છું. અંકિત ગઢિયા "નિર્ભય" Email: gadhiyaankit@ymail.com Facebook: www.facebook.com/ankugadhiya Contact No: 91 97272 57172


શૈલેશ સગપરીયા

5,707 ફોલોઅર્સ

Ami Patel

51 ફોલોઅર્સ

Manish Dave

1 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.