રોહિણી

ધ્રુવ વૈદ્ય

રોહિણી
(148)
વાચક સંખ્યા − 6401
વાંચો

સારાંશ લખો

રોહિણી એક એવી સ્ત્રીની વાર્તા છે જેને આપણે રોજ જોઈએ છીએ, જેના જીવનમાં બનતી ઘટનાઓ વિષે સાંભળીયે છીએ. આ ઘટનાઓ ક્યારેક સાવ અશક્ય લાગે તો ક્યારેક દયનીય. આપણા બેની જીવન શૈલી ભલે બે સમાંતર રેખાઓની જેમ ક્યારેય ભેગી નહી થાય એવી લાગે. પણ ક્યારેક આપણા જીવનના રસ્તાઓ અજાણતાં જ એની સાથે ભેગા થાય છે. ત્યારે એનું અને આપણું જીવન ખરેખર કેટલું ખરાબ છે તેમજ કેટલું સારું બની શકે છે એનું ભાન થાય છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
પરાગ સત્યપંથી
ખરેખર લેખકે અત્યંત સુંદર રચના કરી છે. વાસ્તવિકતા ઉપર આધારીત હોવાથી હૃદયને ઊંડે સુધી અડી જાય છે.
ટિપ્પણી કરો
Raju Bhavsar
છેવટે બધાને પોતાની લડત જાતે જ લડવી પડે ...
Bimal Bhatt
ખુબજ સુંદર સામાજીક કટાક્ષ છે
Rama Shroff
see aras
ટિપ્પણી કરો
Alpa Popat
saras. tamme sahan na karvu joie
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.