મિડલકલાસ પ્રેમ

Divya Gajjar

મિડલકલાસ પ્રેમ
(136)
વાચક સંખ્યા − 6729
વાંચો

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Divya Gajjar
મને તો હંમેશા હું લખું એ ખુબ ગમે છે મિત્રો , જરૂરત બસ મને તમારા સાથ સહકારની છે જેના થી હું મારા લખાણ ની કમિયો પુરી કરી શકું . અને તમને ગમે તેવું લખાણ મોજ સાથે આપી શકું. આભાર .
ટિપ્પણી કરો
Satish Swami
આંતરજ્ઞાતિ લગ્ન આપણો સમાજ સ્વીકારો નથી તે હકીકત માત્ર પચાસ ટકા લગ્નજીવન નર્ક જેવુ બનાવી દેછે, આંતરજ્ઞાતિ લગ્નમાં ધર્મ પરિવર્તન એક મોટો ઈસ્યુ હોય છે જે હિન્દુ યુવતીનું જીવન નર્ક બનાવી દેછે. જે રસોડામાં ડુંગળી લસણ પણ ના ખવાતા હોય તે રસોડે નોન-વેજ બનાવવા અને ખાવા ત્રાસ વર્તાવવામાં આવેછે. આ માત્ર કલ્પના કે ગેસીંગ કરીને નથી લખતો મારી ૪૩ વર્ષની વકીલાત માં સેંકડો કિસ્સા જોયાછે અને મારી પાસે આવેલ છે માટે આવા કાલ્પનિક પાત્રોની વાતો કરી કોઈને આવો પ્રેમ કરવા લલચાવશો નહીં શુ વાર્તા લખવા કોઈ ઈતરકોમ, એસ. ટી. /એસ. સી પાત્ર ન મળ્યુ? માત્ર આદર્શવાદી દેખાવા માટે આવી વાતો લખવાનો કોઈ અર્થ નથી આવાજ કોઈ આંતરજ્ઞાતિ પાત્રની સત્ય ઘટના લખી હોતતો વાંચવાથી સત્ય હકીકત બંને પક્ષે સમાજ જાણ કે જમીન ઉપર શુ પરિસ્થિતિ છે.
ટિપ્પણી કરો
Umang Parikh
i like story but hal na samayma ave prem jevu kai pan rahyuj nathi khali prem na name time pass kare che
ટિપ્પણી કરો
panchal daxeshkumar
અદ્ભુત પ્રણય....
ટિપ્પણી કરો
Parth Bhatt
બ્રેકઅપ જેવા શબ્દો તો લફરા હોય ત્યાં હોય, બાકી પ્રેમ તો અનંત છે અને રહેશે !!
ટિપ્પણી કરો
Vijay A Patel
મારા મતે સાચો પ્રેમ ત્યાગ મા હોય છે, આ કહાની અધૂરી છે.
ટિપ્પણી કરો
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.