મહારાણા પ્રતાપ

કૃષ્ણસિંહ પરમાર

મહારાણા પ્રતાપ
(131)
વાચક સંખ્યા − 3141
વાંચો

સારાંશ લખો

મહારાણા પ્રતાપના જીવનની એક લોકવાયકા છે કે એક વખત તેમને પણ એવો વિચાર આવ્યો કે અકબરના શરણે જાઉં, પણ એ વખતે તેમના રાજ્યના એક પતિ પત્ની ની નિષ્ઠા જોઈને તેમને પોતાના કર્તવ્ય પર ટકી રહેવા એક નવો ઉત્સાહ મળ્યો. આ પ્રસંગ કદાચ ઐતિહાસિક ન હોય તો પણ એમાં જે પ્રજાની પણ નિષ્ઠા જોવા મળે છે તે જોવા જેવી છે. પ્રજા પણ જો ટેકીલી હોય તો રાજા ને પણ અવિરત ઉત્સાહ મળે.

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Kapil Satani
ખૂબ સરસ લેખ વાંચવા મળ્યો. આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારું વિચારક્રાંતિ પુસ્તક આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. https://www.kapilsatani.com
Ashok Prajapati
जानदार स्टोरी सर।।।
Zala Kuldipsinh
વાહ મારો રાણો રાણાની રીતે.. અદભુત વર્ણન ભાઈ રુવાડા ઉભા કરી નાખ્યા... ધન્યવાદ
મિત પટેલ
ખુબ સરસ....
ટિપ્પણી કરો
sanjay solanki
સરસ છે પણ હજુ વધારે ઉંડાણ માં લખવાની જરૂર છે
ટિપ્પણી કરો
રામ ગઢવી
હે એવો ડણકો રે ડાઢાળો કેસર ડુંગરે..... એના વારણા લેતી હલદીની વનરાઈ રે મેવાડ ના મોભી.... રંગ છે ઝાઝેરા પ્રતાપ રાણ ને...... jay ho raano partaap
Nikhil Rathod
Jay mataji
ટિપ્પણી કરો
Nitirajsinh Gohil
jay mataji jay Rajputana
ટિપ્પણી કરો
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.