પ્રેમની જીત કે પછી...?

પાર્થ ટોરોનીલ

પ્રેમની જીત કે પછી...?
(195)
વાચક સંખ્યા − 10189
વાંચો

સારાંશ લખો

બે મિત્રો વચ્ચેની ગાઢ મૈત્રી અને નિર્ભેળ પ્રેમના તાણાવાણાંમાં ગૂંથાયેલી, તથા સમાજ અને કાસ્ટના બંધનોમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરતી આ લવ સ્ટોરી છે. આ એક યુનિક લવ સ્ટોરી છે. કદાચ ગુજરાતી ભાષામાં ક્યારેય આ પ્રકારના મુદ્દાને કેન્દ્ર સાથે લઈને વાર્તા કહેવાઈ નથી. આ વાર્તા તમને છેક અંત સુધી વાંચવા મજબૂર કરી રાખશે. વાર્તા વાંચ્યા પછી તમને તમારો સમય ઇન્વેસ્ટ કર્યાનો થડકારો મહેસુસ થશે. આ લવ સ્ટોરી તમને કશુંક આપીને જશે...

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Rakshit Patel
બાળપણ યાદ આવી ગયું બહુજ સરસ વાર્તા હતી બીજો ભાગ કયારે આવશે
Monali Patel
સરસ વાતૉ..ખૂબ જ સરસ વણૅન કરેલું છે શ્રેયાની લાગણીઓનુ અને હિરેન ના વિચારો નુ....પરંતુ હકીકત એ જ છે કે આવુ માત્ર ફિલ્મમાં અને સ્ટોરી માં જ શક્ય છે...હકીકતમાં નહિ....શ્રેયાની તકલીફો અને પ્રેમની લાગણીનુ અદ્ભુત વણૅન કરેલું છે...
ટિપ્પણી કરો
Payal Patel
હજી આગળની વાર્તા લખો આ સ્ટોરી વાંચવી છે પૂર્ણ રીતે ક્યાંક અધૂરી લાગે છે. કદાચ હેપ્પી એન્ડીગ ની આદત છે....
ટિપ્પણી કરો
Nirav Donda
ખૂબ સુંદર...👌👌 આપ મારી નવી રચના "એક અજનબી" વાચીને પ્રતિભાવ આપી શકો.તમને જરૂર પસંદ આવશે.
Hardika Dixit
lo puri bi kari are yaar end to happy hato to atlist ....🤔🤔🤔anyways awosome......🍧🍨🍦🍦🍦🍦🍧🍧🍧🍨🍦🍦🖒
Maheshwari Bhut
aa story nu end kya chhe. ena vagar to story adhuri lage chhe ...
Ganesh Nikhare
ખૂબ સરસ 👌👌👍👍
ટિપ્પણી કરો
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.