પોસ્ટમોર્ટમ

જયંત રાઠોડ

પોસ્ટમોર્ટમ
(19)
વાચક સંખ્યા − 3002
વાંચો

સારાંશ લખો

લગ્ન વિચ્છેદને કારણે પતિથી સાડાચાર વરસથી અલગ રહેતી – જેનો ડિવોર્સનો કેસ કોર્ટમાં પેન્ડીંગ છે એવી પરિણીત સ્ત્રીને એના પતિના અકસ્માત મૃત્યુ ની જાણ થતા એ લાશની અંતિમ ક્રિયા માટે કબજો લેવા, પતિના શહેરમાં પોતાના ભાઈને લઈને પહોંચે છે. ત્યાં પોલીસ સ્ટેશન અને શબઘરમાં એને જે અનુભવ થાય છે. એ મૃત્વ્યક્તિના પોસ્ટમોર્ટમ કરતા પણ વધુ ક્રૂર જણાય છે. એ માનસિક પ્રક્રિયામાંથી પસાર થતી સ્ત્રી એના લગ્નજીવનનું પણ સાથોસાથ પોસ્ટમોર્ટમ કરે છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Dev ઠક્કર.
સંવેદનશીલ.....
સુનીલ અંજારીયા
આખરે સ્ત્રીના ભૂતકાળ ના ઘા ચૂંથી એની.લાગણીઓ કાપી એના અંતરનું પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ. પૈસાના પૂજારીઓ ને માટે મૃત્યુ લન એક ઘટના છે. સ્ત્રી પતિ થી તો છૂટવા કેસ કરી ચુકેલી પણ આ પોલીસના ત્રાસથી કેમ છૂટે? અંતમાં દીકરી એટલે કે પતિનો અંશ પિતાને સ્વીકારતી બતાવી. સુંદર વાર્તા
REKHA MALLIK
બહુ સરસ, સવેદના વાળી
GR Bhatol
સરસ સાંવેદના વાળી વરરતા..
Vasudev Vegad
જયંત રાઠોડ ની વાર્તા,પ્રવાસ વર્ણન,મુલાકાત રિપોર્ટ વગેરે વાંચવાની મજા આવે છે.ખરેખર પ્રસંગને અનુરૂપ તેમની શબ્દ રચના વાંચનારને તે જગ્યાએ રૂબરૂ હાજર હોય તેવી પ્રતિતી કરાવે છે.અશ્વિની ભટ્ટની યાદ તાજી કરાવતી એક વધુ રચના વાંચી આનંદ થયો.
Gautam Rathod
જીવન જીવવાનો સાચી માર્ગ દર્શાવતી હૃદયસ્પર્શી વાર્તા
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.