ગોઠવાયેલા લગ્ન

રવિ યાદવ

ગોઠવાયેલા લગ્ન
(490)
વાચક સંખ્યા − 25689
વાંચો

સારાંશ લખો

કીશોરવસ્થામાં થયેલો પ્રેમ એ માત્ર આકર્ષણ હોય છે કે પછી સાચો પ્રેમ હોય છે, ઉમર અને સમયની સાથે વ્યક્તિ બદલાય છે એમ એના પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ જતી હોય છે અને પહેલા જે ગમતું હતું એ પછી અણગમતું બની જાય છે અને સમયની થપાટ લાગવાથી ફરી પાછુ એ જ જૂની દિશામાં ભાગવાનું મન થાય છે પરંતુ રસ્તો બંધ થઇ ગયો હોય છે અને ફરી પાછો એ જ પ્રેમ મેળવવા માટે થઈને કેવા કેવા સંકટનો સામનો કરવો પડે છે અને તેમ છતાં પણ એ પ્રેમ મળશે કે નહિ એની ખાતરી નથી અને છેલ્લે જ્યારે સાવ નજીક પહોચી જવા છતાં દુર થઇ જાય છે.  આવી જ કંઈક વાર્તા અમય અને અક્ષીના જીવનમાં બની જાય છે. જેમાં અમય ૧૬ વર્ષનો અને અક્ષી માત્ર ૧૪ વર્ષની હોય છે અને સમય જતા યુવાન થતા બંને ભેગા થશે કે નહિ થાય એ જાણવાની તલપ છેક સુધી જળવાઈ રહેતી કથા એટલે "ગોઠવાયેલા લગ્ન". 

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Darshana Aghera
superb....heart touching ...nd very sad story too .
Ritu Shah
bakvas story... very depressing....
Rahul Tandel
ભાઈ તમારા વિચાર ની શૈલી ખૂબ જ સરસ છે તમે જે રીતે લખો છો એ ગણું જ લાગણીશીલ હોઈ છે હું તમારી વાર્તા ઓ નો મોટો ચાહક બની ગયો છું તમે ફરીથી મારી આંખો માં આંસુ લાવી દીધા હું તમારી વાર્તા અને પાત્રો ને વણી લેવાની કળા ,પ્રેમ ,વિરહ ને આવી બીજી બધી લાગણીઓને સારી રીતે વાર્તા માં વણી લેવાની તમારી રીત મને પ્રભાવિત કરી દીધો
Afzal Memon
Its Very Very Amazing Story
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.