ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Raju Bhavsar
અંત સુધી જકડી રાખે એવું સરસ લખ્યું છે....
Chitra Dave
very very nice story indin chhokrio j sari hoy te bhramak manyta ne todnari varta manvi na akal man nu supere darshan
S R
S R
વાહ.....👌👌👌👌ખરેખર...ખુબ જ રોમાંચિત કરી દે એવી વાર્તા....મજા આવી ...👌👌👌👌
વિવેક ખિરૈયા
why she was playing with pathik and his parents? what about his and his parents dream with ushma? I definitely said that he can't grow up because he feel huminity, now he can't think about marriage. She have many other options. I think she is selfish. I don't understand one thing why this type people playing with feelings? also I'm talking about shila, why we all expect from others....he'll sponcer for foreign? STRANGE PEOPLE'S IN THIS WORLD.
Haresh Chaudhari
ખુબસૂરત unexpected end એકી બેઠકે વાંચવી જ પડી.ઉષ્માને untouch બતાવી એટલે કંઈક ઉંધુંચત્તુ કરાવડાવ્યુ જ . અને વાર્તામા આવે તો પણ જાતપાત સહી શકતા નથી ... વસુધૈવ્ય કુટુંબ..... આપણા જ શબ્દો આપણને જ વાગે-નડે જ છે ...dm...
Divyesh Mehta
Natu tane end ma prem ne lagna mate ushma sathe musalman j malyo. Biji koi jat nathi mali. के tari dikari a j aavu karelu te anubhav lakhyo.
આબિદ ખણુંસીયા
ખરેખર અદભુત વર્ણન સાથેની રોમાંચક વાર્તા. એક બેઠકે પૂર્ણ કર્યા સિવાય છૂટકો જ ન હતો. વાર્તાની થીમ, વર્ણન અને અંત ખરેખર અદભુત છે. ખૂબ ખૂબ અભિનંદન.
Rajendra Dave
શીલા ને પથીકે ન સ્વીકારી, કારણકે એ ગણતરીબાજ અને ચાલાક લાગી.. પરંતુ ઉષ્મા ને તે ચાહી શક્યો, પ્રેમ ઉત્પન્ન થયો..પણ છેલ્લે એ પણ દગાબાજ નિકળી..એના કુટુંબ સાથે પણ દગો..ઉલટી-ઉબકાના કારણે થયેલો સંશય દબાવી દીધો.. ખુબ સરસ પ્રવાહમાં તણાઈ જવાય એવી વાર્તા..
Chunilal Bhanushali
ગજબ નટુભાઈ 👌👍
Nalin Mistry
Unexpected End....Natubhai you should write some Suspense thriller.....Maja aavi gai.
1
2
3
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.