એકાંત

હિમાંશી શેલત

એકાંત
(922)
વાચક સંખ્યા − 34422
વાંચો

સારાંશ લખો

એક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે, કશુંક ગણગણી શકે ...

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Dhara Ahir
haaa Sachi vat che sasriya na janjal ma padi aek chokri potanu aekant j shodhti hoy che jya ae lagn pela ni badhi mithi yado ma fari jivi sake 😊
Jyotsna R Vaghela
વાહ ! એકાંત એટલે પોતાની જાત સાથે રહેવાનો ઉત્તમ સમય .👌👌👌
Niranjana Mistry
ધણી વાર એકાંત ગમતું હોય છે
Sandhya Vaidya
ખૂબ સરસ, એકાંતને વાગોળવાનું , બધાની વચ્ચે એકાંતને જકડી રાખવું . પૂર્ણ અનુભૂતિ . આહા સુંદર.
Mokariya Mital
kharekhar aekant jaruri che koi pan vyakti mate...vyaktina shokh ,ichhao badhu akant dwara j shaky che..
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.