ઊભો ખાટલો

જયંત રાઠોડ

ઊભો ખાટલો
(52)
વાચક સંખ્યા − 10468
વાંચો

સારાંશ લખો

વિધવા થયેલી સ્ત્રીને જમીન ઉપર સુવાનું – પતિ સાથે એક પથારીમાં સુવાનું સુખ ચાલ્યું ગયું હોવાથી, ખાટલો ઊભો કરી મુકવાના રીવાજનું, ઊભો ખાટલો પ્રતિક છે. ખાટલો માત્ર ઉભો કરી નાખવાથી શું સ્ત્રીની ઉર્મીઓને ઉઠતી રોકી શકવી શક્ય છે? યુવાન વિધવા સ્ત્રી ખાસ કરીને ગામડામાં રહેતી આવી સ્ત્રી કઈ રીતે પોતાની નૈસર્ગિક વૃત્તિઓ સામે ઝઝૂમે છે, એની આસપાસનું વતાવરણ એની આવી કુદરતી ઈચ્છાઓને ખાળી શકવામાં સહાય ભૂત બને છે કે સ્ત્રીની સ્થિતિને અસહાય બનાવી મુકે છે. અંતે આ સ્ત્રી કઈ રીતે એની સ્થિતિનો ઉકેલ આણે છે. આ બધું જાણવા વાર્તા વાંચવી રહી.

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
સુનીલ અંજારીયા
અદભુત ગ્રામ્ય વર્ણન અને અંતમાં સ્ત્રીનો છટપટાત. ખાટલો જે એના સૌભાગ્યનું પ્રતીક છે તેને ભારે હૈયે અને ઘવાયેલા શરીરે તોડીને જંપે છે.
प्रदिपसिंह जी सोढा
હવે,ફેસ બુક નો ખરો ઉપયોગ થસે.ધન્યવાદ
Lalit Soni
સ્ત્રી સંવેદના ની પરાકાષ્ઠા....
Mahesh Ranva
અદભુત,સ્ત્રીની સંવેદનાઓ ની આવી રજુઆત!અવર્ણનીય
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.