સ્નેહા પટેલ
પ્રકાશિત સાહિત્ય
43
વાચક સંખ્યા
64,287
પસંદ સંખ્યા
5,516

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

નામ - અટક : સ્નેહા પટેલ જન્મતારીખ : ૩૦ - ૧૦ -૧૯૭૩ મૂળ વતન  : અમદાવાદ- ગુજરાત ડિગ્રી-ઉપાધિ  : બી.કોમ હું ગદ્ય, પદ્ય બંને લખું છું. ગદ્યમાં હાસ્ય, ફિલોસોફી, સંબંધો ઉપર પોઝિીવીટીથી ભરપૂર નાની - નાની વાર્તાઓ, પ્રસંગોની કોલમ લખું છું. થોડામાં ઘણું ને સરળતાપૂર્વક લખી શક્વું એ મારી મુખ્ય ખૂબી છે જે લોકોને બહુ જ પસંદ આવે છે. મારા અનેકો મિત્રો મને 'નાની નાની વાતોની માણસ' તરીકે પણ ઓળખે છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન મારી ત્રણ બુક પ્રકાશિત થઈ છે. (૧) વાત થોડી હૂંફની (૨) વાત બે પળની અને (૩) વાત દીકરીની - દીકરીએ જ સાસરે કેમ જવાનું ? પ્રથમ બે બુક ૯ મહિનાના ટૂંકા ગાળામાંજ રીપ્રીન્ટ પણ થઈ ચૂકી છે. પદ્યમાં અછાંદસ અને ગઝલો બે ય લખું છું. ટૂંક સમયમાં એનું પુસ્તક પણ પ્રકાશિત થશે. આપ સૌ મિત્રોનો પ્રેમ, આશીર્વાદ અને પ્રભુની કૃપા બસ.  


Dipak Patel

1 ફોલોઅર્સ

Surpalsinh Sisodiya

1 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.