રેખા શુક્લ
પ્રકાશિત સાહિત્ય
327
વાચક સંખ્યા
46,685
પસંદ સંખ્યા
7,418

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

લેખિકા : રેખા શુક્લ  પરિચય : અક્ષરો જગાડે ને કવિ સંબેલન માં મજા કરાવે ત્યારે દર વિકે જનફરિયાદ માં આવતી કવિતા તો રમતા રમતા લખાઈ જાય. ને દિલ કૂદકા મારે વાર્તાના પંથે ત્યારે માનનીય શ્રીમતી નિમિષાબેન દલાલ ની વાર્તાકૂચમાં જોડાઈ ને હરખપદૂડુ હરખાઈ જાય. એક ટ્રાયલદિલ દઈ કરું નાનેરો પ્રયાસ...સાથે નોતરી છે થોડી સખીઓને...બહેનો જ છે મારી...મારું નામ રેખા શુક્લ છે શિકાગો માં ઘર વસાવ્યું છે ,દેશ લોહીમાં વસે છે ભલે ને ૩૫ વર્ષ થયા.. મારા સ્વરછ ભારત ને છોડ્યા ને. કવિતા ને ટૂંકી વાર્તા લખવી ને વાંચવાનો શોખ છે. જૂના ગીતો ગાવા નો મહાવરો છે,અંતાક્ષરી નો મળે લાભ તો મજા આવે છે. ડેકોરેટીવ પ્લેટ્સ-ફ્લાવર વેઝીસ- વાઈન બોટલ્સ વગેરે ને ઝીણી ફ્રીહેન્ડ ડીઝાઈન માં પેઈન્ટ કરવાનો ક્રેઝ છે...માત્ર ગીફ્ટ રૂપે ઘરું છું ! સંપર્ક : mrshuklamj@gmail.com


Ahir Kanu

4 ફોલોઅર્સ

rajesh chudasama

5 ફોલોઅર્સ

Dhiraj Patel

4 ફોલોઅર્સ

Ashita Christian

1 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.