કેમ કરી છુપાવશો?

ખુદને ખુદથી કેમ કરી છુપાવશો?
ચાંદને ચાંદનીથી કેમ કરી છુપાવશો?
છોને લાખ બાંધો બુકાની ચહેરો છુપાવવા,
કિંતુ આંખોને આંખોથી કેમ કરી છુપાવશો?

~ જગદીશ કરંગીયા 'સમય'


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.