છે કૈં ખબર?

તમારા વિરહ પછી જીવનમાં બાકી શું રહ્યું? છે કૈં ખબર?
સદાય હસતી રહેતી આ આંખોથી શું વહ્યું? છે કૈં ખબર?
'જગદીશ' તમારી આપવીતી તો તમે શબ્દો દ્વારા વર્ણવી,
કિન્તુ અમે જુદાઈમાં એકલેએકલું શું સહ્યું? છે કૈં ખબર?

~ જગદીશ કરંગીયા 'સમય'

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.