(૧)

સેંકડો ગજ

ચાલે સમાંતર એ

મળતા નથી.

(૨)

ભાંડુડા તણી

જવાબદારી ઉઠાવે

કુમળી વયે.

(૩)

આવશે ગાડી

છુક છુક કરતી

મુજને લેવા.

(૪)

બે પાટા વચ્ચે

જોખમ ભર્યું જીવો

વરદાન છે.

(૫)

હોડ છે મારી

રેલગાડી સાથે ને

જીતવું નક્કી

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.