શબ્દો ખુટયા કે સાહી પુરી થઈ ગઈ

કેમ રચના અધુરી રહી ગઈ

શ્વાસો નો ખેલ છે આ સધળુ જિવન

કોઈ ને કોઈ ઇચ્છા અધુરી રહી ગઈ.

મૃગજળ ની પાછળ જેમ દોડે છે હરણુ.

જિવવા માટે માનવી ની દોડ પણ જરુરી થઈ ગઈ .

રહસ્યો "મન" ના ભેદ તા ટુકુ પડયુ જિવન

પહોચી શકયો ના કોઈ માનવી ઇચ્છા ના અંત સુધી.

પ્રયત્નો પુરા થયા પહેલા
જવા ની તૈયારી થઈ ગઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.