" કોણ જાણે ક્યાંથી આવી ગયો આ કાબરચીતરો ? એને ઉડાડી મૂક રમલા '' ઘર નાં ધાબા નીચેથી મણીબેન નો અવાજ આવ્યો.

"કાલે જરૂર હતી ત્યારે એકેય કાગડો દેખાતો નહતો" મણીબેન નાં છોકરા રામ ભાઈ એ કીધું .

ત્યાં રામ ભાઈ નો નાનો છોકરો બોલ્યો "બા , કાલે દાદા જમવા આવ્યાં નહતા , તે આજે નાખી દઇ એ તો નાં ચાલે?"


પણ મણી બેન માટે તો શ્રાદ્ધ કાલે જ પતી ગયા હતા.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.