મૌન

"મન મૂકી ઉભી ઝરુખે વાતો કરતી સંગ "દિલ" ,

એની "પથ્થર ની લાગણી પર કરી રહી વિચાર",

હતો એ "મન મંદિરીયે" ,બેઠો હતો "દિલના ઝરુખે ",

હા એટલે જ તો નવી લહેરે ,ગયો એ મૂકી મને ..........

સંકોચાતી ,અશ્રુ ને આંગળીના ટેરવે થી હટાવતી ,

આવી રૂમ મા , નજરે પડી એની તસ્વીર ,અરે' લાગ્યો જાણે એનો ભાસ,

મારી પાસે છે હાલ ,એ તો મારો વહેમ હતો ,

"મારા મને કહ્યું રવાદે હવે વિચાર નહિ "નહિ એ આવે ફરી અહી ..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.