હાઇકુ

(૧) (૨) (૩)

પ્રતિક્ષા કરું વૃક્ષની ડાળી ખીલી વસંત

જીવનસાથીની હું સુંદર આશિયાના કોયલ ગાયે ગીત

આશ ન છુટે ચીંચીં ગુંજન મન વ્યાકુળ

(૪) (૫) (૬)

જીવન દોર મુજ હ્રદય દૂર દ્રષ્ટિથી

કઠપુતલી સમી થયું ઈશ્વરમય નજર ન આવે એ

પ્રભુ હાથમાં નીજ આનંદ દિલ ઉદાસ

(૭) (૮) (૯)

માળાના બચ્ચાં સૂર્ય કિરણ હાય જીંદગી

જોવે છે વાટ માની પડ્યુ અવની પર દુખોની વણઝાર

પેટ તો ખાલી જાગી છે સૃષ્ટિ કરશું અંત

(૧૦) (૧૧) (૧૨)

આ બાળપણ ઘડપણમાં પાનખરમાં

સમય ને શક્તિ છે સમય ને ધન છે ખીલી વસંત આજે

ધન છે નહી શક્તિ છે નહી આવી બહાર

(૧૩) (૧૪) (૧૫)

ૐકાર ધ્વનિ સમગ્ર સૃષ્ટિ પ્રિયતમની

ફેલાયો બ્રહ્માંડમાં સમાઈ આ દ્રષ્ટિમાં યાદ મહેકે મન

ૐમય સૃષ્ટિ ન્યારૂ જગત મધુબન

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.