ફિનિક્ષ

સહેલું નથી હોતું ફિનિક્ષની જેમ નિજ રાખમાંથી બેઠું થવું ! અસ્તિત્વનો કણ-કણ સમેટવો પડે છે નિજ આકારને પુનઃપ્રાપ્ત કરવા ! સાવ થોડી ક્ષણોમાં અધુરી ઇચ્છાઓને જીવવાની હોય ! પણ સાચું કહું ? નાશવંત જીવનનો એ જ અમર હિસ્સો હોય છે !!

ઉષા પંડ્યા

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.