ચાલનેબહારનાઆઝાકમઝોળઅજવાળાનેછોડીને,

જરાભીતરનારમણીયઉજાસનેમળીઆવીએ.

બહારનાઆખળભળાટનેથોડીવારઅવગણીને,

જરાભીતરનાઅભેદ્યએકાંતનેમળીઆવીએ .

બહુમળતારહ્યાદુનિયાનાઅતરંગીલોકોને,

હવેખુદનાસતરંગીઆત્માનેમળીઆવીએ.

બહારનાઆક્ષણભંગુરસુખનેથોડીવારભૂલીને,

જરાભીતરનીશાશ્વતશાંતિનેઅનુભવીલઈએ.

બહારતરફનીઆનિરર્થકદોડનેથંભાવીને,

ચાલનેજીવનનોકશોકઅર્થશોધીલઈએ.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.