સામગ્રી : બગડેલી ચેઈન, કાતર, સોયદોરો.. ગમ ગન.


રીત :

૧) સૌપ્રથમ તૂટેલી કે બગડેલી ચેઈનની એક બાજુ લો. તેને ચિત્રમાં બતાવ્યા મુજબ ફોલ્ડ કરીને બે ટાંકા લો.


૨) ત્યારબાદ તેને ફોલ્ડ કરતા જઈ ટાંકા લેતા જાઓ જ્યાં સુધી ફૂલ કમ્પ્લીટ ના થાય.
૩) આમ આખું ફૂલ તૈયાર થઇ જશે. એને કોઈ પીન પર ચોટાડી તેનું બક્કલ પણ બનાવી શકો છો. અથવા કોઈ બેગનું ડેકોરેશન પણ કરી શકો છો.gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.