સોંસરવું મિલન

અરે, રવિ સમું તેજ શું જોયું તે,

મારા ચહેરા પર, તું ખીલી ગયું.

આપણા આ સોંસરવા મિલને,

આખું ઉપવન જાણે મ્હેકી ગયું.

તને સ્પર્શવાની ભૂલ નહિ કરું,

બસ, જોતા જ મન ચહેકી ગયું.

તું કુશળ કરામત છે કુદરતની,

ત્યાં તારા ભણી હૈયુ સરકી ગયું.

સાવ, કોમળ છે “કલ્પ” માફક.

‘ને, એટલે જ કોઈ રહેંસી ગયું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.