પ્રારંભે

પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદુ હસ્તકમાં લઈ શબદના, કંકુ અને ફૂલથી,

ઊગ્યો આ જ રવિ ‘પ્રતિલિપિ’ ગૃહે, ‘પંક્તિ’ બની ઓપતો.

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….

છંદઃ શાર્દૂલવિક્રીડીત. (૧૯ અક્ષર)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.