'હેમ્પસ્ટર"

'હેમ્પસ્ટર" મગજમાં દોડતું 'હેમ્પસ્ટર" એટલે શમણાં કહું કે શબ્દો નોનસ્ટોપ દોડી ઉઠાડી દે મુજે ને તુજ ને કેવું ગજબનું નાનકું અવિરત દોડતું નાનું કદનું, નાના પગનું હાંફી હાંફી એક જ જગ્યાએ નિઃસહાય દોડતું...પછી કોઈ એને કવિ કહે-અદાકાર કહે-ફનકાર કહે-ચિત્રકાર કહે કેલેન્ડર કહે-સમય કહે-જોબ કહે-યાદો કહે-વાયરસ કહે ભૂખ કહે- નશો કહે કે પુસ્તકીયો કીડો કહે કે જીવન કહે બસ કહે કઈ જ નહીં માત્ર તે વહે...આમાં ના આવે જાત પાત-નર નાર-ધર્મી કુધર્મી-અરે પશુ પંખી પણ... પળ પળ ઝુરે પળ પળ વહે શમણાં અહીં બમણાં ઉગે ----રેખા શુક્લ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.