Swapno

સ્વપ્નો

ખૂબ સેવેલાં સ્વપ્નો

ક્યારેક મળે ,

ઓછે અંશે ફળે ,

મહદ્ અંશે છળે ,

ને .......

વારે વારે સડે .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.