‘ઘર માં આજે તો સાવ એકલું લાગતું હશે નહીં?’ ફળિયા માં થી વનિતા એ પાડોશ ધર્મ નિભાવતાં મીરાં ને કહ્યું. મીરાં ઉત્તરમાં માત્ર હોંકારો ભરી ઘરમાં આવી.

પતિદેવ થોડા દિવસ થી ઓફિસ ના કામ માટે બહાર ગયા હતા. કોલેજીયન દિકરો વહેલી સવારે જ મિત્રો સાથે ટ્રીપ માં નીકળી ગયો હતો. મીરાં એ ચા બનાવી. નિરાંતે હાથ માં ચા નો કપ અને છાપું લઈ ને સોફા પર લાંબા પગ કરી ને બેઠી: ‘ હા ..શ’ .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.