મિત્રની મોસમ

પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે. મિત્રોની એ મોસમ તો બા‌ર‍માસ હોય છે. નજીક હો કે દૂર હો, દિવસ હો કે રાત્રિ, અનુભૂતિ હૈયાની આસપાસ હોય છે. ભલે હો સમયનું કે અંતર હો સ્થળનું, પળેપળ ભીતરમાં અહેસાસ હોય છે. રચાઇ ગયેલો ને શર્તો વિનાનો, રુદિયાને માળે એ આવાસ હોય છે. શિયાળો, ઉનાળો કે વર્ષા ઋતુ હો, સતત સ્નેહની ત્યાં તો સુવાસ હોય છે. ઋતુઓના રંગી‍ન્ નઝારા સરીખો નિકટતાનો નોખો એ વિશ્વાસ હોય છે. પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે. મિત્રોની એ મોસમ તો બારમાસ હોય છે.

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.