મિત્ર

એકલતા ની પળ નો રણકાર બની આવ્યાં,

મિત્રો મા તમે કાંઇ ખાસ બની આવ્યાં.

આંબલી પીપળી ને સાંકળી,

યાદ કરે તને આપણી પકડા પકડી .

રમતો બાળપણ ની,જવાની નું શાણપણ,

અંગત વાતો ની આપ લે અને મસ્તી ની રમઝટ.

વ્યાખ્યા ન અપાય,ન વર્ણવી શકુ છું,

પણ સાથ આપણો બસ સ્મરી શકુ છું.

સગપણ લોહીના જ સાચા,ખરેખર?

મિત્ર,”આશુતિ” ને મન તુ જ સાચો નિરંતર.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.