હૈયું

અમે જેની સામે હૈયું ખોલીને બેઠા,
એ તો એને ત્રાજવે તોલીને બેઠા;
પૂછવા જતો હતો દામ ત્યાં તો એ,
'આનું કંઈ ના આવે' બોલીને બેઠા.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.