કાયમ ઇસ્ત્રી ટાઈટ કપડાં માં રુઆબ થી ફરતાં મહેશભાઇ ની ચાલ આજકાલ થોડી ધીમી થઈ ગઈ છે. પાડોશીઓ ને હવે તેમના ઊંચા અવાજે છૂટતા ઓર્ડર, ‘પાણી લાવજે, જલ્દી’ ; ‘ચા ને કેટલી વાર?’ અરે! મારો રૂમાલ ક્યારે આપીશ?’ સંભળાતા નથી. તેનાં સ્થાને ‘હવે જલ્દી ચા પી લો ને, ક્યાં સુધી છાપું ખોલી ને બેસી રહેશો?’ ‘જરા ઊભા થાવ તો પોતું મરાવી દઉં...’ જેવાં નારી-સ્વર સાંભળવા મળે છે.

મહેશભાઇ રિટાયર થયા છે.....

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.