નથી તું પાસે યાદ કરી લવ તને

યાદ તારી રંગીન કેમેરામાં કંડારી છે મે,


આભારી છું એ દરેક સમયનો હું

જોવા તને કેમેરામાં સમાવી છે મે,


શું વખાણ કરું તારી સાથેની યાદોના

જીવનમાં તને ટપકાવી છે મે,


અફસોસ એક વાતનો પાસે નથી તું

તને જીવનના કેમેરામાં ગુમાવી છે મે.




gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.