સ્પશૅ

સ્પશૅનો પણ પોતાનો એક વૈભવ હોય છે.

ને આંગણી ના ટેરવે એે ઉપવન હોય છે.

તપતા રણની મધમીઠી એ વીરડી હોય છે.

ને થાકેલ તનમન નો એ વિસામો હોય છે.

આમતો અડવાનો ફકત એ પયાૅય હોય છે

ને છતાં દિલની અે બિલકુલ પાસ હોય છે.

લીલી લાગણીનો એ કૂણો ભંડાર હોય છે.

ને શબ્દ વિના નો એ મીઠો સંવાદ હોય છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.