તારું મૌન દઝાડે છે મને...
છેક ભીતર સુધી.....
પછી કેટલાય આંસુ સારુંએ આગ નથી જ બુઝાતી....

ઉલટું આંસુઓ તો બળતામાં ધી હોમવાનું કામ કરે છે....

કેવી રીતે બુઝાવું આ આગ ?!...

આ આગ તારા શિતળશબ્દોથી જ બુઝાશે !

તોડ તારું આ મૌન....

ને ભીજવી દે મને ....

અપાર, અસિમશિતળતાથી....

શાંત કર મને...

શાંત કર મને...

શાંત કર મને...

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.