"તને ભાન છે કે નહીં? આ શું કર્યું તે?" એણે ગુસ્સામાં કહ્યું.

"તો બીજું શું કરું? યાર 3000 રૂપિયા આપ્યા હતા, છતાં નખરા કરતી હતી."

"3000 રૂપિયા માટે? અરે યાર કોઈ બીજી મળી જતે, એટલા માટે તે..."

"વાત 3000 રૂપિયાની નથી, વાત છે ના પાડવાની. પણ હવે આ બધું છોડ કરવું શું છે હવે?"

"એ તું જાણે, હું આમા તારી કોઈ મદદ કરી નહીં શકું.'

"એ... સાલા..હરામી, તને આ વર્દી મેં પહેરાવી છે ને હવે તું..."

"હા મને બધી ખબર છે, હવે જે કરવું હોય એ જલ્દી કર. આખા રૂમમાં વાસ ફેલાઈ ગઇ છે અને ઉપરથી મારી ડ્યુટી નો સમય પણ થઈ ગયો છે."


gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.