નહેરુ ને વિશ્વની શ્રદ્ધાંજલિ

હરિતા મહેતા

નહેરુ ને  વિશ્વની શ્રદ્ધાંજલિ
(1)
વાચક સંખ્યા − 15
વાંચો

સારાંશ લખો

મારા દાદા ડો. મહીપતરાય મહેતા કે જેઓ કચ્છના સંસદ સભ્ય હતા, તેમના માટે પંડિત નહેરુ આદર્શ હતા. નહેરુને નજીકથી જાણવાની - ઓળખવાની તેમને તક મળી હતી . મારા દાદા ના નહેર પ્રત્યેના અદમ્ય આદરભાવને કારણેજ કદાચ તેમની પુણ્યતિથિ એક જ દિવસે છે - ૩૦ વર્ષના અંતરે. નહેરુ જયારે ગુજરી ગયા ત્યારે વિશ્વભરથી નેતાઓએ એમને અંજલિ આપતા જે કહેલ તે દાદા એ નોંધેલ ણ તેમન હસ્તલિખિત ને અહીં શેર કર છું

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
વિશાલ સુથાર
હાલના સમયમાં, ગુજરાતમાંથી ભાગ્યે કોઈ વ્યક્તિ મળશે જેણે જવાહરલાલ નહેરુ ની કે એમણે કરેલ કાર્યોની પ્રશંસા કરી હોય... વ્યર્થ છે લોકોની જીંદગી જેમણે આ મહામનવ ને સમજ્યા નથી...
ટિપ્પણી કરો
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.